યુ.એસ. આરોગ્ય સંભાળ સિસ્ટમ તમારા વિશે શું ધારે છે
1,505,098 plays|
મિશેલ કાત્ઝ |
TEDMED 2018
• November 2018
યુ.એસ. સ્વાસ્થ્ય સંભાળ સિસ્ટમ દર્દીઓ વિશે ઘણી બાબતો ધારે છે: કે તેઓ દિવસના મધ્યમાં કામ પરથી રજા લઈ શકે છે, અંગ્રેજી બોલી શકે છે, વર્કિંગ ટેલિફોન અને સતત ખોરાક પૂરો પાડી શકે છે. યુ.એસ.ની સૌથી મોટી પબ્લિક હેલ્થ કેર સિસ્ટમના સીઇઓ મિશેલ કાત્ઝ કહે છે કે, તેના કારણે તે ઘણા લોકોને નિષ્ફળ કરી રહ્યું છે. આ આંખ ઉઘાડવાની વાતોમાં, તે ઓછી આવકના દર્દીઓનો સામનો કરી રહેલા પડકારોની વાર્તાઓ શેર કરે છે - અને આપણે કેવી રીતે બધા માટે વધુ સારી સિસ્ટમ બનાવી શકીએ છીએ.